તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરનાં કાલસારી ગામે અજગર આવી ચઢ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાંકાલસારીમાં આવેલ ગોરધનભાઇ હરીભાઇ પરમારનાં ખેતરમાં 8 ફૂટની લંબાઇનો અજગર આવી ચઢતા આરએફઓ વંશની સુચનાથી સીડા, ગાર્ડ ભરતભાઇ મૈયારીયાએ ત્યાં દોડી જઇ પાંચ મિનીટમાં પકડી કોથળામાં પૂરી જંગલ વિસ્તારમાં સુરક્ષિત જગ્યાએ મુક્ત કરી દેવાયો હતો. તસવીર- વિપુલ લાલાણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો