• Gujarati News
  • વિસાવદરનાં રાજપરા રાઉન્ડમાં બીમાર સિંહને શોધવામાં વનતંત્ર નિષ્ફળ

વિસાવદરનાં રાજપરા રાઉન્ડમાં બીમાર સિંહને શોધવામાં વનતંત્ર નિષ્ફળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં રાજપરા રાઉન્ડમાં ઘાયલ થયેલ સિંહને જીવાતો પડી હોવાથી વનવિભાગ દ્વારા ચાર દિવસથી સિંહને શોધવામાં આવી રાો છે. પરંતુ વનવિભાગનો જીવાતોથી કણસી રહેલા સિંહનું આજદિન સુધી હજુ લોકેશન મેળવવામાં તંત્ર સંદતર નિષ્ફળ ગયુ છે.