તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદર શહેરમાં ચાતુર્માસ નિમીતે કન્યાની અઠ્ઠાઇ તપ આરાધના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરમાંસ્થાનિકવાસી જૈન સંઘનાં આંગણે ચાલી રહેલા ચાતુર્માસ નિમીતે વિસાવદરની કન્યાએ આશિર્વાદથી અઠ્ઠાઇ તપ પૂર્ણ કરતા પરિવારમાં ધન્યતાની લાગણી પ્રસરી હતી.

વિસાવદરમાં સ્થાનિકવાસી જૈન સંઘનાં આંગણે રશ્મીબેન રાજેશભાઇ મહેતાની સુપુત્રિ ગુરૂણીમૈયા પદમીનીબાઇ સ્વામી તથા ધોરજી સંઘનાં આંગણે ચાતુર્માસ મળી રહેલા લીંબડી ગોપાલ સંપ્રદાયનાં ગુરૂણી કરૂણાબાઇ સ્વામીનાં આશિર્વાદથી અઠ્ઠાઇ તપ આરાધના પૂર્ણ કરતા પરિવારે ધન્યતાની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો