તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટાહડમતીયાની સગીરાનું બદકામ ઇરાદે અપહરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં મોટાહડમતીયા ગામેથી એક શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હતો. બાદમાં ફોન કરીને સગીરાનાં પિતાને ધમકી પણ આપી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આ શખ્સને ઝડપી લેવા તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોટાહડમતીયા ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું જેતપુરપાવીનાં સુસ્કાલ ગામનો અશોક વિઠ્ઠલ નાયક નામનો શખ્સ લલચાવી ફોસલાવી બદકામ કરવાનાં ઇરાદે અપહરણ કરી ગયાં બાદ સગીરાનાં પિતાને ફોનમાં તેની દિકરીને મારી નાંખવાની પણ ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...