તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરનાં છાલડામાં 19મીએ રાદડીયા પરિવારની બેઠક મળશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંકલન સમિતી, સંગઠન માટે ચર્ચા કરાશે

વિસાવદરતાબાના છાલડા ગામે આગામી 19મીએ ઓલ ઇન્ડિયા રાદડીયા પરિવારના સંગઠન માટે એક બેઠકનુ આયોજન કરવામા આવ્યું છે. જેમા ગામે ગામથી રાદડીયા પરિવારના આગેવાનો હાજર રહેશે. બેઠકમા સંગઠન સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામા આવશે.

ઓલ ઇન્ડિયા રાદડીયા પરિવારના સંગઠન માટે વિસાવદર તાબાના છાલડા ગામે તા. 19ના રોજ સંકલન સમિતિના સંગઠનના ભાગરૂપે એક બેઠકનુ આયોજન કરવામા આવશે. અહી ગામે ગામથી રાદડીયા પરિવારના આગેવાનો હાજરી આપશે. બપોરે 2 થી 4 દરમિયાન અહી પહોંચવા યાદીમાં જણાવાયું છે.

સાલડા ગામના મયુરભાઇ રાદડીયા તેમજ મોટી મોણપરી ગામના પ્રવિણભાઇ રાદડીયા, બગસરાના રતિલાલ રાદડીયા સહિત જહેમત ઉઠાવી રહ્યાં છે. બેઠકમા ઉપસ્થિત રહેવા સમસ્ત રાદડીયા પરિવારને અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો