Divya Bhaskar

Home » Saurashtra » Junagadh District » Visavadar » Visavadar - વિસાવદરનાં મોટી પીંડાખાઇમાં મહિલાને માર માર્યો, 4 સામે રાવ

વિસાવદરનાં મોટી પીંડાખાઇમાં મહિલાને માર માર્યો, 4 સામે રાવ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:16 AM

જૂનાગઢ |વિસાવદરનાં મોટી પીંડાખાઇમાં રહેતા સુમિતાબેન ચતુરભાઇ રફાળીયા આરોપીનાં ઘર પાસેથી નિકળતાં અહીંથી નહીં...

  • Visavadar - વિસાવદરનાં મોટી પીંડાખાઇમાં મહિલાને માર માર્યો, 4 સામે રાવ
    જૂનાગઢ |વિસાવદરનાં મોટી પીંડાખાઇમાં રહેતા સુમિતાબેન ચતુરભાઇ રફાળીયા આરોપીનાં ઘર પાસેથી નિકળતાં અહીંથી નહીં ચાલવાનું કહી ચીમન નાથા રફાળીયા, વનીતાબેન ચીમન રફાળીયા, શારદાબેન વિઠલ રફાળીયા, નાથા દેવજી રફાળીયાએ ધોકા, લાકડી અને ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending