Home » Saurashtra » Junagadh District » Visavadar » મોટા ભલગામમાં તાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરાઇ

મોટા ભલગામમાં તાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરાઇ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:15 AM

વિસાવદર તાલુકાનાં મોટા ભલગામ ખાતે 69માં વન મહોત્સવની તાલુકાકક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત રહેનાર...

  • મોટા ભલગામમાં તાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરાઇ
    વિસાવદર તાલુકાનાં મોટા ભલગામ ખાતે 69માં વન મહોત્સવની તાલુકાકક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકોને વૃક્ષનાં રોપાનું વિતરણ, વૃક્ષા રોપણ અને પર્યાવરણ બચાવવાનાં સંકલ્પ લેવડાવ્યાં હતાં. આ તકે મામલતદાર ગૌસાઇ, ટીડીઓ છત્રાળા, એસીએફ પંડ્યા, આરએફઓ બોરખતરીયા, સરપંચ કોટડીયા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending