તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Visavadar
  • Visavadar કાલસારીનાં તબીબનાં પુત્રએ મદદનીશ ઇજનેર વર્ગ 2ની પરીક્ષા પાસ કરી ગામનું ગૌરવ વધાર્યું

કાલસારીનાં તબીબનાં પુત્રએ મદદનીશ ઇજનેર વર્ગ-2ની પરીક્ષા પાસ કરી ગામનું ગૌરવ વધાર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર | કાલસારી ગામના તબીબ ડો. મનોજકુમાર ગોરધનભાઇ દુધાત્રાનાં પુત્ર હર્ષિલ દુધાત્રાએ તાજેતરમાં જીપીએસસી અંતર્ગત લેવાયેલી મદદનીશ ઇજનેર સિવીલ વર્ગ-2ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને ગુજરાત સરકારનાં નર્મદા, જળસંપતિ, પાણીપુરવઠા અને કલ્પસર યોજનામાં ક્લાસ-2 ઓફિસર તરીકે પસંદગી પામતા સમગ્ર પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...