તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

433 ખેડૂતોનો 2 કરોડનો પાક વીમો અંતે મંજૂર કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ તાલુકાના વડાલ ગામે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયા નીચે આવતા ગામોના 433 ખેડૂતોનો પાક વિમો મંજૂર કરવામાં આવ્યો ન હતો.

આ બાબતે જાણ થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી કિસાન સેલના અધ્યક્ષ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાની આગેવાનીમાં બેન્કને ઘેરાવ કરવામાં આવ્યો હતો. જોકે 8 દિવસમાં યોગ્ય કરવાની ખાત્રી આપતા આંદોલન સમેટાયું હતું.

અન્ય સમાચારો પણ છે...