લીમધ્રા, સુત્રેજમાંથી દેશી દારૂ અને આથો પોલીસે ઝડપી પાડ્યો

વિસાવદરનાં લીમધ્રા અને કેશોદનાં સુત્રેજમાંથી દારૂ પકડાયો હતો.વિસાવદરનાં લીમધ્રામાંથી પોલીસે 5 લિટર દેશી દારૂ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:15 AM
Visavadar - લીમધ્રા, સુત્રેજમાંથી દેશી દારૂ અને આથો પોલીસે ઝડપી પાડ્યો
વિસાવદરનાં લીમધ્રા અને કેશોદનાં સુત્રેજમાંથી દારૂ પકડાયો હતો.વિસાવદરનાં લીમધ્રામાંથી પોલીસે 5 લિટર દેશી દારૂ ઝડપી પાડયો હતો. રેઇડ દરમિયાન અમીનાબેન રહેમતુલા નાસી ગઇ હતી. કેશોદનાં સુત્રેજમાંથી પોલીસે પંચાળાનાં રવજી ઉકા મકવાણાને આથો, દારૂ સહિત 1240નાં મુદામાલ સાથે ઝડપી લીધો હતો. બીલખામાંથી પોલીસે ઇકબાલ ઉર્ફે ઇકુ સીતાર સોઢા, આશિષ પ્રવિણ બુધ્ધદેવને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધા હતાં. પોલીસે તમામ શખ્સો વિરૂદ્ધ પ્રોહીબીશન અંતર્ગત ગુના નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.

X
Visavadar - લીમધ્રા, સુત્રેજમાંથી દેશી દારૂ અને આથો પોલીસે ઝડપી પાડ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App