• Gujarati News
  • સમાજ| વિસાવદરતાલુકા શ્રીસોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તેજસ્વી છાત્રોનું

સમાજ| વિસાવદરતાલુકા શ્રીસોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તેજસ્વી છાત્રોનું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાજ| વિસાવદરતાલુકા શ્રીસોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન કરી શીલ્ડ અર્પણ કરાયાં હતાં. સાથે સ્નેહમિલન યોજાયું હતું.બાળકોએ શ્લોક - ગીતો, ડાન્સ જેવા કાર્યક્રમો રજૂ કર્યા હતાં. / તસ્વીર: વિપુલ લાલાણી

શ્રીગૌડ જ્ઞાતિ દ્વારા છાત્રોનું સન્માન