તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરનાં જંગલમાં તંત્રની બેદરકારીથી બે સિંહણનાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરનાંરાજપરા જંગલ વિસ્તારમાં રવિવારે બે સિંહણોનાં મોત નિપજ્યા હતા.એક સિંહણ પાંચ વર્ષની જેને ફેફેસાની બીમારીથી મોત થયાનું વનવિભાગ ગાણુ ગાય છે.બીજી 11 વર્ષની સિંહણનું ઉમરને કારણે મોત થયાનું જાહેર કરે છે ,પરંતુ ફેફસાની બીમારીથી કણસતી યુવા સિંહણનું મોત થયું ત્યાં સુધી વનવિભાગને તે સિંહણ નજરે ચડી તે સવાલ છે. ગીર પશ્ચિમનાં ડીસીએફ પ્રદિપ સીંગે જણાવ્યું કે, વિસાવદરનાં રાજપરા રાઉન્ડની કાગમાળ બીટમાં 11 વર્ષની સિંહણનું ઉમરને કારણે મૃત્યુ થયું છે. જ્યારે એક પાંચ વર્ષની યુવા સિંહણનું ઢાંઢા બોર્ડર નજીક ફેફસાની બીમારીથી મોત થયું છે. જેની જાણ વનવિભાગને માલધારીએ કરી હતી.

ગિરનારમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

ગિરનારજંગલની દક્ષિણ ડુંગર રેન્જની ડેડકળી બીટમાંથી એક વર્ષનાં સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહનો પીએમ કરતા તેનુ કુદરતી રીતે મોત થયાનું બહાર આવ્યું હતુ.

મોત સુધી સિંહણની બીમારી ધ્યાનમાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો