તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંભા તાલુકાના નાના વિસાવદરનાં મનસુખભાઇ ડાવરાને 1 માર્ચ 2017 નાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા તાલુકાના નાના વિસાવદરનાં મનસુખભાઇ ડાવરાને 1 માર્ચ 2017 નાં રોજ એક એવું સ્વપ્ન આવ્યું કે, આજથી બરાબર 3 માસ અને 11 દિવસ પછી તમારો દેહત્યાગ થશે. તેમણે આને પોતાના મૃત્યુનો સંકેત માની બધાને જાણ કરતાં 8 જૂન 2017 ની મધરાત્રે 2 વાગીને 10 મિનેટે સમય આવવાનો હોવાથી તેના ઘરે લોકો ઉમટ્યાં હતાં.

ખાંભાનાં નાના વિસાવદરનાં આધેડને મળ્યો પોતાનાં મૃત્યુનો સંકેત

અન્ય સમાચારો પણ છે...