સીએમને કારમાં સતાધાર જવું પડ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢીબીજ નીિમતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રવિવારે પરબ ખાતે હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સતાધાર જવાના હતા. પરંતુ, વરસાદને કારણે હેલિકોપ્ટરને અનુકુળ વાતાવરણ રહેતા તેઓ પરબથી કાર દ્વારા સતાધાર જવા રવાના થયા હતા. ભેંસાણના પરબધામમાં અષાઢી બીજના મેળામાં 5થી 7 લાખ લોકો ઊમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ ત્યાં દર્શન લાભ લીધો હતો અને ગૌ હત્યા નિષેધ કાનૂન અંગે જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...