પાટડીમાંથી વરલી મટકાનો જુગાર ઝડપાયો

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:10 AM IST
Viramgam News - latest viramgam news 041043
પાટડી પાસે દરોડા પાડીને એક વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાટડી પોલીસે વિરમગામ દરવાજા પાસે વરલી મટકાના જુગારનો દરોડો પાડી ચુંડાભાઇ દાનાભાઇ ઠાકોરને કુલ રૂ.2560 અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ ચલાવી રહી છે.

X
Viramgam News - latest viramgam news 041043
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી