Home » Saurashtra » Latest News » Botad » Botad » Viramgam - latest viramgam news 040225

મીની લક્ઝરી બસનું ટાયર ફાટી જતા રોડ સાઇડ ઉતરી

Divyabhaskar.com | Updated - Nov 11, 2018, 04:02 AM

Botad News - વિરમગામના કાજીપુરા પાસેનો બનાવ જીવલેણ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી

  • Viramgam - latest viramgam news 040225

    વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર સોમવારે બપોરે કાજીપુરા પાસે મિની લક્ઝરી બસનુ ટાયર ફાટતા ડ્રાઇવરની સમયસૂચકતાથી લક્ઝરીને કાબુમાં લેતા તે રોડસાઇડ ઉતરી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઇ પણ મુસાફરોને ઇજાઓ ન પહોંચતા તંત્રે હાથકારો અનુભવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ