તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેદા ગામે સ્વ.ગામે બારડને શ્રધ્ધાંજલિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાંદેદા ગામે સ્વ.જશુભાઇ બારડને શ્રધ્ધાંજલી પાઠવવા દેદા ગામે સંત નિરંકારી મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરાયેલ જેમાં સરપંચ જેસાભાઇ બારડ, જગમાલભાઇ સોલંકી, રામભાઇ સોલંકી, રમેશભાઇ સોલંકી સહિતના ગ્રામ્યજનો તથા સત્સંગ મંડળના ભગવાન સોનૈયા, ચેતન ચૈનાણી સહિતના હાજર રહેલ હતા.

અન્ય સમાચારો પણ છે...