તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ |જીટીયુ દ્વારા આવેલ વર્ષ 2015 2016ની પરીક્ષામાં વેરાવળ એજયુકેશન સોસાયટી

વેરાવળ |જીટીયુ દ્વારા આવેલ વર્ષ 2015-2016ની પરીક્ષામાં વેરાવળ એજયુકેશન સોસાયટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ |જીટીયુ દ્વારા આવેલ વર્ષ 2015-2016ની પરીક્ષામાં વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલીત એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનીકલ કોલેજની વિધાર્થીની ટેવાણી ટવીંકલ દિપકભાઇએ એમ.સી.એ સેમેસ્ટર-5ની પરીક્ષામાં 9.21 સી.પી.આઇ (9.53 એસ.પી.આઇ) સાથે સમગ્ર જીટીયુમાં 7મો ક્રમ મેળવી ટોપ ટેનમાં સથાન પ્રાપ્ત કરેલ છે. અા વિધાર્થીનીએ એમ.સી.એ સેમેસ્ટર-4ની પરીક્ષામાં પણ યુનિવર્સીટીમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું ઉપરાંત કોલેજની વિધાર્થીની દુસરા નિકીતા 9.37 તેમજ જાનકાણી નિલમ 9.33 એસ.પી.આઇ સાથે ઉતિર્ણ થઇ કોલેજ તથા પરિવારનુ ગોરવ વધારતા ટ્રસ્ટી મંડળ, ડાયરેકટર તથા સ્ટાફે અભિનંદન પાઠવેલ હતું.

વેરાવળની છાત્રાએ જીટીયુમાં ટોપટેનમાં સાતમું સ્થાન મેળવ્યું

અન્ય સમાચારો પણ છે...