તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • 70 માં સ્વાતંત્રય પર્વની પુર્વ સંધ્યાએ રવિવારે વેરાવળમાં આન બાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

70 માં સ્વાતંત્રય પર્વની પુર્વ સંધ્યાએ રવિવારે વેરાવળમાં આન બાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
70 માં સ્વાતંત્રય પર્વની પુર્વ સંધ્યાએ રવિવારે વેરાવળમાં આન બાન અને શાન સાથે તિરંગા યાત્રા નિકળેલ અને ઠેર ઠેર સ્વાગત સાથે દેશભકિત સભર માહોલ સર્જાયો હતો. યાત્રા બાદ રેયોન સ્કુલનાં મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયેલ, લોકોએ આઝાદીનાં શહિદોને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. તસ્વીરરવિ ખખ્ખર

વેરાવળમાં આન બાન અને શાન સાથે તિરંગા યાત્રા નિકળી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો