• Gujarati News
  • બીએડ એમએડનો અભ્યાસક્રમ બે વર્ષનો કરાતાં છાત્રોમાં રોષ

બીએડ-એમએડનો અભ્યાસક્રમ બે વર્ષનો કરાતાં છાત્રોમાં રોષ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારદ્વારા એમએડ અને બીએડનાં બે વર્ષ કરતા છાત્રોમાં રોષ જોવા મળ્યો છે. ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં જીલ્લાની કોલેજોના સંચાલકો,પીન્સીપાલોમાં સુપાસીના દેવસીભાઇ જોટવા,કોડીનારના કરશનભાઇ સોલંકી, સુત્રાપાડાના રાજુભાઇ પાઠક, કીડીવાવના જેસીગભાઇ ઝણકાંત, ગીરગઢડાના ધમેનઘ્ભાઇ જોષી , પભાષપાટણના પુંજાભાઇ છા ડીયા સહીતના દવારા પાઠવેલ આવેદનપ જણાંવેલ કે, સમગ દેશમાં લાખો વધાથીઓનું એક વર્ષ કેનદૃ સરકારની નીતીને કારણે બગડવાનું છે.આ એક વર્ષ વધારાનો અભ્યાસનો ખર્ચ પણ વાલીઓને બોજા‌‌‌ બનતા અ઼ંદાજે એક વધાથી દીઠ એક લાખ જેટલો વધારાનો ખર્ચ થનાર છે.આવા સંજોગોમાં સોરાષ્ટ઼ બી.એડ.એમ.એડ.માં અભ્યાસ કરતા િવધાથીઓ અધ્યાપકો અને સંચાલકોની લાગણી મુજબ છેલ્લા પચાસ વષથી જે રીતે બી.એડ., એમ.એડ.નો અભ્યાસકમ એક વષનો છે તે યથાવત રાખવાની માંગ કરેલ છે.ભારતમાં મોટા પમાણમાં અનુદાનીત એટલે કે રાજય સરકારના ગાન્ટથી બી.એડ એમ.એડ ની કોલેજો અસ્તીત્વમાં છે અને અભ્યાસ કમ બે વષનો થતા કોલેજોમાં વધાથીઓના પવેશની સંખ્યા અડધી થઇ ગયેલ હોય એટલે બેઠકો, ગાન્ટ-ઇન-એઇડ કોલેજમાં ઓછી ફી થી ભણતા વધાથીઓની સંખ્યા ઓછી થઇ ગયેલ છે. રાજય સરકાર દવારા કેટલીકે જગ્યાએ ધો. પછી ચાર વષનો બી.એ., બી.એડ., બી.એસ.સી. બી.એડ ના અભ્યાસકમો શ‌ કરાયા છે તેમાં પણ કોઇ વીશેષ લાભ તાલીમાથીઓને હોય તેવા પરીણામ મળેલ હોવાનુ આવેદન ના અંતમા જણાવેલ છે.