• Gujarati News
  • વેરાવળનાંવોર્ડ નં.1 ના નગરસેવક દેવેન્દ્ર મોતીવારસ દ્વારા ચીફ ઓફીસરને

વેરાવળનાંવોર્ડ નં.1 ના નગરસેવક દેવેન્દ્ર મોતીવારસ દ્વારા ચીફ ઓફીસરને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેરાવળનાંવોર્ડ નં.1 ના નગરસેવક દેવેન્દ્ર મોતીવારસ દ્વારા ચીફ ઓફીસરને રજૂઆતમાં જણાવેલ કે, વોર્ડ નં.1 માં અનેક રોડ રસ્તાઓ પર ગાબડા હોય તાત્કાલીક પેચવર્ક કરવા, તેમજ વોર્ડના જાલેશ્વરમાં રોડ, પાણી, લાઇટની વ્યવસ્થા ઉભી કરવી તથા મફતીયાપરા, રાજેન્દ્રભુવન, ખારવા સોસાયટી, પ્રભુતી સ્કૂલ, કામદાર કલ્યાણ કેન્દ્ર સુધીનો નવો રોડ બનાવવા, પીએન્ડટી કોલોનીમાં પાણી તથા કચરાની વ્યવસ્થા કરવી, સંજયનગરમાં શૌચાલય તથા રોડ બનાવવા તેમજ ગટરની સવલતો ઉભી કરવી અને રબારીવાડામાં જૂની ગટર ચાલુ કરાવવા રજૂઆતમાં જણાવેલ છે.

વેરાવળનાં વોર્ડ-1માં િવકાસ કામો કરવા નગર સેવકની માંગ