• Gujarati News
  • આજે વર્લ્ડ ડાયાબીટીસ ડે ના દિને વેરાવળમાં 108 દ્વારા ફ્રી

આજે વર્લ્ડ ડાયાબીટીસ ડે ના દિને વેરાવળમાં 108 દ્વારા ફ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે વર્લ્ડ ડાયાબીટીસ ડે ના દિને વેરાવળમાં 108 દ્વારા ફ્રી બ્લડપ્રેશર તથા બ્લડસુગર ચેકઅપ કેમ્પ યોજાયેલ જેમાં સીતેર જેટલા લોકોએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા જિલ્લા અધિકારી જયેન્દ્ર દાહીમા, ભાવિક સોલંકી, ઇએમટી ગોવિંદ ભગત, પાયલોટ ભરતગીરી સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી. / રવીખખ્ખર

વેરાવળમાં 108 ડાયાબીટીસ ડે ઉજવ્યો