• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • પતિને કેમ સાચવતી નથી કહી માતા પુત્રીને માર માર્યો

પતિને કેમ સાચવતી નથી કહી માતા-પુત્રીને માર માર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાંઉંબા ગામે રહેતી આહિર મહિલા નાથીબેન રામને ઉંબા ગામે રહેતા હીરા રામસી, દેવસી રામસી, રમેશ નગા, મનસુખ નગા સહિતના ગત તા.24નાં રાત્રીનાં વાડીના મકાને આવી નાથીબેનને કહેલ કે, તારા પતિને કેમ સાચવતી નથી તેમ કહી નાથીબેન તથા તેની પુત્રી પ્રીયાને માર મારેલ હોવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...