તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળનાં સુપાસી ગામે આવેલ અર્જૂન શૈક્ષણિક સંકુલનાં બીએસડબલ્યુ તથા એમ.એસ.ડબલ્યુંનાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળનાં સુપાસી ગામે આવેલ અર્જૂન શૈક્ષણિક સંકુલનાં બીએસડબલ્યુ તથા એમ.એસ.ડબલ્યુંનાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં સુપાસી ગામે આવેલ અર્જૂન શૈક્ષણિક સંકુલનાં બીએસડબલ્યુ તથા એમ.એસ.ડબલ્યુંનાં તાલીમાર્થી વિદ્યાર્થીઓ દ્વારા ડાભોર ગામે વૃક્ષારોપણ કાર્યક્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાભો ગામની પ્રાથમિક શાળાનાં સ્ટાફ તથા વિદ્યાર્થીઓનાં સહયોગ દ્વારા ગામ તથા શાળાનાં કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું હતું. તકે સુપાસી કોલેજનાં સંજયભાઇ જોટવા તથા રાજીબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- ભાસ્કર

સુપાસીનાં છાત્રો દ્વારા વૃક્ષારોપણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો