તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ ફટાફટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

વેરાવળ | વેરાવળમાંબાઈક હડફેટે પ્રોઢને ઈજા પહોંચ્યાની ફરિયાદ નોંધાઈ છે. વેરાવળ શહેરમાં રહેતા પ્રૌઢ કનૈયાલાલ રાવલદાસ મુલચંદાણી (ઉ.વ.55) બીરલા મંદિર રોડ પરથી રવિવારે સાંજે ચાલીને જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લઇ ઇજા પહોંચાડતા તેઓને વેરાવળ સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

વેરાવળમાં બાઈક ચાલકે પ્રૌઢને હડફેટે લેતા સારવારમાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો