તાંતીવેલા પ્રા. શાળાને પ૦ હજારનું અનુદાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળના તાંતીવેલા ગામે આવેલ પ્રાથમિક શાળાને ૬૧ વર્ષ પૂર્ણ થતા વાર્ષિકોત્સવ કાર્યક્મ તાજેતરમાં યોજાયેલ હતો. જેમાં શાળાને 50 હજારનું અનુદાન આપવામાં આવ્યું હતું. વિઘાર્થીઓ દ્વારા કૃતિઓ રજુ કરાયેલ તેમજ શ્રેષ્ઠ વિઘાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતુ. ત્યારબાદ પ્રસિઘ્ઘ લોકસાહિત્ય કલાકાર રાજાભાઇ ગઢવી દ્રારા હાસ્યરસ સાથે લોકસાહીત્ય પીરસવામાં આવેલ જેનો શિક્ષણ વિભાગના હોદેદારો, બ્હોળી સંખ્યામાં હાજર રહી લાભ લીઘો હતો.

અન્ય સમાચારો પણ છે...