તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ હોસ્પિ.નાં નવા બિલ્ડીંગનું કામ કયારે પૂર્ણ થશે?

વેરાવળ હોસ્પિ.નાં નવા બિલ્ડીંગનું કામ કયારે પૂર્ણ થશે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ હોસ્પિ.નાં નવા બિલ્ડીંગનું કામ કયારે પૂર્ણ થશે?

વેરાવળ સરકારી હોસ્પીટલનું એક વર્ષ પૂર્વે પાછળનાં ભાગે નવું બિલ્ડીંગ બનાવવાનું કામ શરૂ થયેલ અને હાલની સ્થિતએ ગ્રાઉન્ડ ફલોરનું કામ થોડા સમય પુર્વે પુર્ણ થયા બાદ અટકી પડેલ છે. હોસ્પીટલ વેરાવળ સહિત સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાનાં માધ્યમ વર્ગનાં દર્દીઓમાટે આશિર્વાદરૂપ સમાન છે. ત્યારે અધુરૂ કામ ફરી કયારે શરૂ થશે અને કયારે પુર્ણ થશેω તયારે લોકપ્રતિનીધીઓએ જવાબદાર તંત્ર અને સરકારને મુદે જગાડવી જોઇએ તેમ લોકોને જણાવી રહયા છે. }રવિ ખખ્ખર

અન્ય સમાચારો પણ છે...