તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરેલીનાં યુવાનનું ઝેરી દવા પીતા મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડાનાંથરેલી ગામનાં યુવાને કોઇપણ કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ સુત્રાપાડાનાં થરેલી ગામનાં ગીગાભાઇ સીદીભાઇ સોલંકી (ઉ.વ.40) રવિવારે કોઇપણ કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું મોત નિપજ્યું હતું. યુવાનનાં મૃતદેહને પીએમ માટે વેરાવળ સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો