વેરાવળના સુપાસી ગામની કોલેજનું ઝળહળતું પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળના સુપાસી ગામની કોલેજનું ઝળહળતું પરિણામ

કાજલી| વેરાવળનાં સુપાસી ગામે અર્જુન શૈક્ષણીક સંકુલ સંચાલીત બી.એડ કોલેજનું સો ટકા પરિણામ આવ્યું હતું જેમાં અસ્મિતાબેન વાઘ પ્રથમ સ્થાને તથા કંચનબેન રામ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તકે આચાર્ય સામતભાઇ રામ, સંસ્થાના પ્રમુખ હિરાભાઇ તથા દેવસીભાઇ જોડવા સહિતએ અભિનંદન પાઠવ્યા હતા. તેવું સામતભાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...