• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • બરૂલાની મહિલાનું ભૂલથી દવા પી લેતાં સારવારમાં મોત

બરૂલાની મહિલાનું ભૂલથી દવા પી લેતાં સારવારમાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરૂલા ગામે સીમ વિસ્તારમાં રહેતી ભાવનાબેન ભરતભાઇ જાખોત્રા (ઉ.વ.21)એ તા.23ના સાંજના સમયે પોતાના મકાનમાં પાણીઆરા પાસે પડેલ કપાસમાં નાખવાની ઝેરી દવા ગ્લાસમાં પડેલ હોય તે ભુલથી પાણી સમજીને પી જતાં તાત્કાલીક વેરાવળની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. મૃતક પરિણીતાનાં લગ્ન 11 માસ પહેલા થયા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...