તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • વેરાવળ સોમનાથ રેલ્વે સ્ટેશનમાં છેલ્લા 26 વર્ષથી ટી.મેન.એ. તરીકે ફરજ બજાવતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ-સોમનાથ રેલ્વે સ્ટેશનમાં છેલ્લા 26 વર્ષથી ટી.મેન.એ. તરીકે ફરજ બજાવતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળ-સોમનાથ રેલ્વે સ્ટેશનમાં છેલ્લા 26 વર્ષથી ટી.મેન.એ. તરીકે ફરજ બજાવતા વલીશા રજબશા શાહમદાર વય મર્યાદાનાં કારણે નિવૃત થતા સ્ટેશન માસ્તર એ.ડી.મહાપાત્ર સબસ્ટેશન માસ્તર આઇ.જે.બ્લોચ, કોસલ કિશોર, રવિ જાદવ, કિશોર બટુક, રાજેશ પરમાર સહિતનાં કર્મચારીઓએ મોમેન્ટો આપી વિદાય આપેલ તથા નિવૃતી જીવન સુખમય નિવડે તેવી શુભકામનાઓ પાઠવેલ હતી. તસવીર- રવિ ખખ્ખર

રેલ્વેનાં કર્મીને નિવૃતિ વિદાયમાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો