તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • ભીડીયા ખારવા સમાજના ચાર તબક્કામાં સમૂહ લગ્ન યોજાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીડીયા ખારવા સમાજના ચાર તબક્કામાં સમૂહ લગ્ન યોજાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળમાંભીડીયા ખારવા સમાજ દ્વારા તા.8 થી તા.14 દરમિયાન ચાર રાઉન્ડમાં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયેલું હતું. જેમાં 57 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડેલ હતા. સમુહ લગ્ન સમારોહનાં આયોજન સફળ બનાવવા સમાજનાં પટેલ રતિલાલ સાકરભાઇ ગોહેલની આગેવાની હેઠળ પાંચ આગેવાનો, યુવાનો સહિતનાં જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમમાં રાજમંત્રી જશાભાઇ બારડ, સાંસદ રાજેશ ચુડાસમા, ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનનાં પટેલ પ્રભુદાસભાઇ કુહાડા, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણ રૂપારેલીયા, બહારગામ ખારવા સમાજનાં પટેલ સુનીલભાઇ ગોહેલ તેમજ વણાકબારા, માદ્યવાડ, મળદ્વારકા, ધામળેજ, સુત્રાપાડા સહિત ગામ ખારવા સમાજનાં પટેલો, આગેવાનો સહિતનાઓએ હાજર આપી નવદંપતિઓને આર્શીવચન પાઠવેલા હતાં.

સમુહ લગ્નમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો