તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુપ્લીકેટ ઓળખકાર્ડની કામગીરી શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મતદારોનેઆપવામાં આવેલ ઓળખકાર્ડ જો તેમનાંથી ગુમ થઇ ગયેલ હોય કે ફાટી ગયેલ હોય અને મતદારને ડુપ્લીકેટ ઓળખકાર્ડની જરૂર હોય તો તેને મામલદાર કચેરી ખાતેથી સરળતાથી કાઢી આપવામાં આવશે. જેની નિયતી ફી રૂ. ૩૦(ત્રીસ) લઇને તેની પહોંચ આપ્યા બાદ ઓળખકાર્ડ મતદારને આપવામાં આવશે. મતદાર યાદીમાં રહેલ મતદારની વિગતો પૈકી કોઇ વિગતમાં ભુલ હોય જેમ કે, ફોટો ખોટો હોય, જન્મ તારીખમાં ભુલ હોય, અન્ય કોઇ ભુલ હોય અને જો તેને સુધારવાની હોય તો તે માટે પ્રથમ મતદારે ક્રમ નં. સબંધિત મામલતદાર કચેરીએ ભરવું આવશ્યક છે. પીવીસી કેન્દ્ર પરથી કકચેરીનાં સમય દરમ્યાન કલર ચૂંટણી ઓળખકાર્ડ કાઢી આપવામાં આવશે. અધિકૃત કચેરી સિવાય અન્ય સ્થળેથી કલર ચૂંટણીકાર્ડ કાઢી આપે તો જાણ કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો