તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • વેરાવળમાં બાળમજૂરી નાબુદી ઝુંબેશ, 42 સ્થળો પર તપાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં બાળમજૂરી નાબુદી ઝુંબેશ, 42 સ્થળો પર તપાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળમાંઆજે બાળ મજુરી નાબુદી માટે ફેકટરી ઇન્સપેકટર મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, બાળસુરક્ષા ખાતુ નગરપાલિકા અને પોલીસના સહીયારા સહયોગથી બાળ મજુરી નાબુદી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજેન્દ્રભુવન રોડ તથા એસ.ટી.બસ સ્ટેશન વિસ્તાર આસપાસ ઉપરાંત હિતેન્દ્ર મેડીકલ સ્ટોર્સ, જલારામ પરોઠા હાઉસ, ખુશ્બુ ડેરી સહિત શહેરમાં ૪૨ જેટલા સ્થળોએ તપાસ હાથ ધરી ૩(ત્રણ) બાળ શ્રમયોગી બાળકોને મુક્ત કરી બાળ શ્રમયોગી અધિનિયમ-૧૯૮૬ હેઠળ નિરિક્ષણ નોંધ આપી ઉંમરની કાયદેસરતા નાં પુરાવાઓ રજુ કરવા જણાવ્યું હતું.

શહેરની સામાજીક સંસ્થાઓ દ્વારા બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે ઝુંબેશમાં જોડાઇ જાહેર જગ્યાએ બાળ મજુરી નાબુદીનાં સ્ટીકરો લગાવી બાળ મજુરી નાબુદીનો જાગૃતિ સંદેશો વહેતો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો