તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વેરાવળમાં આજે આરએસએસ દ્વારા વિજયાદશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી.

વેરાવળમાં આજે આરએસએસ દ્વારા વિજયાદશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં આજે આરએસએસ દ્વારા વિજયાદશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં આરએસએસ દ્વારા દિવસભર પથસંચલન સહિતનાં કાર્યક્રમો યોજાયેલ હતા. જેમાં પ્રચારક કિશોરભાઇ કોટક, દિનેશ બોરીચાંગર સહિતનાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા શહેરના રાજમાર્ગો પર ફરેલ હતાં. / રવિખખ્ખર

વેરાવળમાં આરએસએસનું પથસંચલન