તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી તીર્થધામનાં વિકાસની ચર્ચા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી તીર્થધામનાં વિકાસની ચર્ચા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોમનાથટ્રસ્ટની બેઠક શનિવારે ટ્રસ્ટી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નવીદિલ્હીનાં નિવાસસ્થાને લાલકૃષ્ણ અડવાણીનાં અધ્યક્ષસ્થાને મળી હતી. સોમનાથનાં દરિયા કિનારે દરિયાઇ જળચર પ્રાણીઓનું મ્યુઝીયમ અથવા દરિયાનો લ્હાવો લઇ શકે તે માટે નવા પ્રોજેકટ બનાવવા નક્કી કરાયુ હતુ. જો કે બેઠકમાં ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઇ પટેલ નાદુરસ્ત તબિયતનાં કારણે હાજર રહી શકયા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટની શનિવારનાં રોજ સાંજે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવાસસ્થાને બેઠક મળી હતી. જેમાં અન્ય ટ્રસ્ટીઓ લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, નિવેટીયાજી, જે.ડી.પરમાર અને સેક્રેટરી પી.કે.લહેરી હાજર રહ્યા હતા.

લોકો દરિયાનો લહાવો લઇ શકે તે માટે નવો પ્રોજેકટ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો