તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં કારમાંથી બે કિંમતી મોબાઇલની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાંતાલાલા નાકા પાસે આવેલ નિહાદ કોમ્પલેક્ષમાં રહેતા ઇશાન જહાંગીર બ્લોચ ગત તા.2 જૂલાઇનાં રોજ રાત્રીનાં સમયે જાફર મુઝાફરની દરગાહે નમાઝ પઢવા ગયેલ તે વખતે 35 હજાર તથા 10 હજારનાં બે મોબાઇલ પોતાની સ્વીફટ કારમાં મુકી ગયેલ બાદ કોઇ તસ્કરોએ કારના કાચના દરવાજા તોડી બંને મોબાઇલ ચોરી કરી ગયાની ફરિયાદ પ્રભાસપાટણ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે. વેરાવળમાં થોડા સમયથી ચોરોનો ત્રાસ ખુબજ વધ્યો છે. ત્યારે પોલીસે સતર્ક રહી ગુનાખોરીની પ્રવૃત્તિ ડામવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો