• Gujarati News
  • વેરાવળમાં રઘુવંશી સમાજમાં રંગોળી હરીફાઈ

વેરાવળમાં રઘુવંશી સમાજમાં રંગોળી હરીફાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં રઘુવંશી સમાજમાં રંગોળી હરીફાઈ

વેરાવળમાં દિવાળીનાં પર્વનાં આડે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે લોહાણા મહાજન વંડીમાં સમાજની બહેનો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન આજે કરાયું હતું. જેમાં 23 ફ્રી હેન્ડ અને 23 મીંડાવાળી મળી કુલ 46 સ્પર્ધકોએ હરીફાઇમાં ભાગ લીધેલ હતો. રંગોળીનું પ્રદર્શન ભાઈ-બીજ સુધી ખૂલ્લું રહેશે. / તસ્વીર: રવિ ખખ્ખર