• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • વેરાવળમાં ડોર ટુ ડોર કલેક્શન માટે પાલિકાને 12 વાહનો મળ્યાં

વેરાવળમાં ડોર ટુ ડોર કલેક્શન માટે પાલિકાને 12 વાહનો મળ્યાં

કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી વેરાવળ પાલિકાને 6 નવા ટ્રેકટર અને ડોર ટુ ડોર કલેક્શન 6 નવી ગાડી આપવામાં આવી છે....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:50 AM
વેરાવળમાં ડોર ટુ ડોર કલેક્શન માટે પાલિકાને 12 વાહનો મળ્યાં
કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી વેરાવળ પાલિકાને 6 નવા ટ્રેકટર અને ડોર ટુ ડોર કલેક્શન 6 નવી ગાડી આપવામાં આવી છે. જેમાં સુકો અને ભીનો કચરો બને અલગ અલગ રહે તેવી ગાડીનું બુધવારે લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પુર્વ મંત્રી જશ બારડ, મંજુલાબેન સુયાણી સહિતનાં અધિકારોઅોએ ઉપસ્થિત રહી ટ્રેકટરો અને કચરાની ગાડીઓને ફૂલહાર અને શ્રીફળ વધેરીને નગરજનો માટે ખુલા મુક્યાં હતાં. નવા ટ્રેકટરો અને કલેકશન ગાડી મળતાં શહેરનાં ખુણે-ખુણા જરૂર સ્વચ્છ થશે.

X
વેરાવળમાં ડોર ટુ ડોર કલેક્શન માટે પાલિકાને 12 વાહનો મળ્યાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App