• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • વેરાવળમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનીના સર્વેની કામગીરી કરાઇ

વેરાવળમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનીના સર્વેની કામગીરી કરાઇ

વેરાવળમાં પડેલા અતિ ભારે વરસાદ પડતા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોઈ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:50 AM
વેરાવળમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનીના સર્વેની કામગીરી કરાઇ
વેરાવળમાં પડેલા અતિ ભારે વરસાદ પડતા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોઈ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સર્વેની સરકાર સમક્ષ રજુઆત કરાઈ હતી. તેને ધ્યાનમાં લઈને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ખેડૂતોના પાકના થયેલા નુકસાન અંગેના સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. ગીર સોમનાથ જિલ્લા તેમજ વેરાવળ પાટણ તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદને લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. એવા ખેડૂતોને સહાય માટેની રજુઆત ઉચ્ચ કક્ષાએ કરાઈ હતી.

X
વેરાવળમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનીના સર્વેની કામગીરી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App