• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • વેરાવળમાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રા યોજાશે

વેરાવળમાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રા યોજાશે

વેરાવળમાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રા યોજાશે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:50 AM IST
વેરાવળ | વેરાવળ ખાતે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તા.૧૪-૦૮-૨૦૧૮ નાં રોજ ત્રિરંગા યાત્રા યોજાશે. જેમાં ત્રિરંગા સાથેની પોલીસની શણગારેલી ઝીપ, ત્રિરંગા સાથે બાઈક સવારો, વિધાર્થીઓ સહિત નગરજનો રાજકિય-સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીઓ, મહાનુભાવો સહભાગી થશે. ત્રિરંગા યાત્રાના સુચારૂ આયોજન માટે સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજીને યાત્રાનાં રૂટ નક્કી કરાયા હતા.

X
વેરાવળમાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રા યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી