• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળમાં ન.પા. દ્વારા પરિશ્રમયાત્રા પ્રદર્શનનું આયોજન કરાયું

વેરાવળમાં ન.પા. દ્વારા પરિશ્રમયાત્રા પ્રદર્શનનું આયોજન કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ |વેરાવળ-પાટણ સંયુકત પાલિકા દ્વારા મુખ્યમંત્રીની સરકારનું એક વર્ષ પૂર્ણ થયેલ છે ત્યારે ગતિશીલ ગુજરાત દ્વારા હાંસલ કરાયેલ સિદ્ધીઓ જાણમાં મુકવાના હેતુ અંતર્ગત પરિશ્રમયાત્રા નામનું એક પ્રદર્શન સરકારની સુચનાથી કરવાનું આયોજન આગામી તા.22 થી 25 સુધી સવારે 10 થી સાંજે 5 સુધી નગરપાલિકા સંચાલિત લાયબ્રેરી ખાતે આયોજન કરાયું છે તેમ ચીફ ઓફિસર શાસ્ત્રીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...