• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • સોરઠનાં યુવક અને યુવતીઓ માટે યોગાસન તાલીમ શિબિર યોજાશે

સોરઠનાં યુવક અને યુવતીઓ માટે યોગાસન તાલીમ શિબિર યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ | યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ગીર સોમનાથ સંચાલીત જિલ્લાકક્ષાની “યોગાસન તાલીમ શિબિર” ઓગષ્ટ ૨૦૧૮ માં આયોજન કરવામાં આવનાર છે. આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા કોઈપણ યુવક-યુવતીઓ ભાગ લઈ શકે છે. અરજી તા. 12 ઓગષ્ટ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, જિલ્લા સેવા સદન , રૂમ ન. ૩૧૩-૩૧૪/ બીજો માળ, મુ.ઈણાજને પહોંચતી કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...