તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ તાલાલામાં સ્ટેમ્પ ડ્યુટીનાં નિકાલની ઝુંબેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ-તાલાલામાં સ્ટેમ્પ ડ્યુટીનાં નિકાલની ઝુંબેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસ્ટેમ્પ એક્ટ-૧૯૫૮ હેઠળ વેરાવળ-તાલાળામાં જેઓનાં અસલ દસ્તાવેજો ખુટતી સ્ટેમ્પ ડ્યુટી નહિ ભરવાનાં કારણે પડતર રહેલ છે તેવાં તમામ ઇસમોનાં દસ્તાવેજોમાં ખુટતી સ્ટેમ્પ ડ્યુટી ભરાવી નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

નગરપાલિકા કચેરી (નવી) મીટીંગ હોલ, તાલાળા ખાતે તા. ૨૧/૦૯/૧૬ નાં રોજ સવારે ૧૧ કલાકે ઉપરાંત પ્રાંત કચેરી, બંદર રોડ, તાલુકા પંચાયતની બાજુમાં વેરાવળ ખાતે તા. ૨૨/૦૯/૧૬ અને તા. ૨૩/૦૯/૧૬ નાં રોજ સવારે ૧૧: કલાકે ખુટતી સ્ટેમ્પ ડ્યુટી ભરાવી નિકાલ ઝુંબેશ યોજવામાં આવશે. જેમાં હિત ધરાવતા પક્ષકારોએ જરૂરી આધાર-પુરાવા તથા આઇ.ડી. પ્રુફ સાથે ઉપસ્થિત રહેવા નાયબ કલેકટર વેરાવળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો