તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીર સોમનાથમાં 25 પો.કો.ની બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરસોમનાથ જિલ્લામાં આજે 25 જેટલા પોલીસ કોન્સટેબલ તથા હેડ કોન્સટેબલની આંતરીક બદલીઓનાં હુકમ કરવામાં આવેલ છે.

અંગે પ્રાપ્ત વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા ચૌધરી દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને ધ્યાને લઇ જીલ્લાનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ તથા હેડ કોન્સ્ટેબલ મળી કુલ રપ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીઓનાં હુકમો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો