તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરાજ ગામે ખેડુતો કાજુની ખેતી તરફ વળ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાંમોરાજ ગામે રહેતા પ્રગતીશીલ ખેડુત મનસુખભાઇ ચારીયાએ પોતાની વાડીમાં કાજુનું ઝાડ વાવ્યું છે અને વધુ કાજુની ખેતી કરવા માટે માર્ગદર્શન મેળવી રહયાં છે અને મનસુખભાઇએ જણાવ્યું હતું કે તે બહારથી કાજુનાં છોડ લઇ આવ્યા હતાં અને પ્રાયોગીક ધોરણે ઉછેરવા માટે છાણીયુ ખાતરનો ઉપયોગ કર્યો છે અને એક છોડ 10 થી 12 ફુટની ઉંચાઇ ધરાવે છે અને વર્ષ દરમિયાન 3 ફાલ મેળવી શકાય છે. આમ વેરાવળ પંથકનાં ખેડુતે આગળના દિવસોમાં કાજુની ખેતી કરવાનું મન બનાવી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો