તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળની દર્શન શાળામાં સ્પર્ધકોને પ્રમાણપત્રો અેનાયત કરવામાં આવ્યા

વેરાવળની દર્શન શાળામાં સ્પર્ધકોને પ્રમાણપત્રો અેનાયત કરવામાં આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ| વેરાવળની દર્શન ઉચ્ચતર માધ્યમિક શાળા અને ન્યુ દર્શન શાળામાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ હતી અને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી સ્વામિનાં હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્રો, ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં. જેમાં ભુપેન્દ્રભાઇ વિઠ્ઠલાણી સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...