તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથ મહાદેવને શીશ નમાવતા અસીત મોદી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોમનાથવેરાવળની ટુંકી મુલાકાતે આવેલા જાણિતી ટીવી સીરીયલનાં ડાયરેક્ટર અસીત મોદીએ સોમનાથ મહાદેવને શીશ નમાવ્યા બાદ મહાપ્રભુજી ૬૫ મી બેઠકનાં પણ દર્શન કર્યા હતાં. તકે અસીત મોદીએ જણાવ્યું હતું કે, ટીવીનાં માધ્યમથી અમે દુનિયાના ઘરે ઘરે હાસ્ય પહોચાડી શકીએ છીએ. પોપટલાલના લગ્ન ક્યારે થાશે એવું પૂછતા એમને જણાવ્યું કે તેમને દેશ વિદેશમાં ફેરવવાના છે અને લગ્ન કરવા કેટલા આકરા છે અને લગ્ન કર્યા પછી એને નિભાવવાએ કેટલા અઘરા છે એવું રમુજ સાથે કહેલું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો