તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ગુજરાતના હીરો પ્લાન્ટનું પ્રથમ બાઇક સોમનાથ મહાદેવને અર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના હીરો પ્લાન્ટનું પ્રથમ બાઇક સોમનાથ મહાદેવને અર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના હીરો પ્લાન્ટનું પ્રથમ બાઇક સોમનાથ મહાદેવને અર્પણ

વેરાવળ | ગુજરાતના હાલોલ ખાતે હીરો મોટો કોર્પો લિમિટેડ કંપનીએ પોતાનો બાઇક બનાવવનો પ્લાન્ટ શરુ કર્યો છે. પ્લાન્ટમાંથી ઉત્પાદન થયેલ પ્રથમ હીરો બાઇક સોમનાથ મહાદેવને અર્પણ કરવાનું કંપનીએ નકકી કર્યું હતું. જે અંર્તગત મંગળવારે હીરો કંપનીના પ્લાન્ટ હેડ મુકેશ ગોયલ, લવ શર્મા બાઇક સાથે સોમનાથ આવી સોમનાથ મહાદેવની પુજા-અર્ચન સાથે જળાભીષેક કરી પ્લાન્ટનું પ્રથમ બાઇક સોમનાથ મહાદેવને અર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો