તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Veraval સોમનાથમાં આવતીકાલથી યુવક મહોત્સવનો પ્રારંભ થશે, 31 કોલેજનાં 555 સ્પર્ધકો જોડાશે

સોમનાથમાં આવતીકાલથી યુવક મહોત્સવનો પ્રારંભ થશે, 31 કોલેજનાં 555 સ્પર્ધકો જોડાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ |વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિ.માં 6 થી 8 ઓકટો. સુધી યુવક મહોત્સવનું આયોજન કરાયું છે. 3 દિવસ સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં 31 કોલેજો, મહાવિધાલયોનાં 555 જેટલા સ્પર્ધકો ભાગ લેશે અને સવારે ટાવરચોક ખાતે સ્પર્ધકો એકઠા થઇ સંસ્કૃત શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે. જેમાં બ્રહ્માનંદ વિદ્યાધામનાં મુકતાનંદબાપુ, ગુજરાત સ્પોર્ટ યુનિ.નાં કુલપતિ પ્રો.ગોપબંધુ મિશ્ર સહિતનાં ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે 419 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો.

અન્ય સમાચારો પણ છે...